ઉના…….. ઉના હાલ કોરોના એ માજા મૂકી હોઈ એમાં સેવાભાવી સંસ્થાઓ આગળ આવી જરૂરિયાત લોકો ની દિવસ ના રાત જોયા વગર સેવા કરતા હોય છે ત્યારે ઉનામાં કોરોના માં જરૂરિયાત સેનિટાઈઝર ની જરૂરિયાત એટલી જ હોઈ છે જેટલી ઘરમાં કરિયાણું પરંતુ ઉનામાં અમુક લોકો એ કોરોના ને એક અવસર માં ફેરવી નાખ્યો.દુુખ એમ લાગી રહ્યું છે.૫૦૦,રૂપિયા માં મળતું ૫,લીટર આજ કોઈ ૭૦૦, તો કોઈ ૯૦૦,એવા ભાવે ઉઘાડી લૂંટ આદરી છે.પરંતુ કોઈ આ બાબત ને ધ્યાને નથી લેતા ખૂબ જ દુઃખ ની વાત ઉના માટે કહેવાય ત્યારે હવે શું આ બાબતે તંત્ર આવા લોકો સામે કેવા પગલાં ભરે છે કે માત્ર સપનું સમજી ને ભૂલી જશે એ જોવાનું રહ્યું……
દુકાનદારો તો ઠીક પરંતુ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં પણ હવે ભાવ આસમાને તો ???
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ