September 30, 2022

ઉનામાં શહેરના બી.પી.એલ.આવાસ માં ફરી એકવાર કુતરાને બેરહેમીથી મારી નાખવાના બનાવો સામે આવ્યા..

ઉનામાં શહેરના બી.પી.એલ.આવાસ માં ફરી એકવાર કુતરાને બેરહેમીથી મારી નાખવાના બનાવો સામે આવ્યા..
Views: 251
0 0

Share with:


Read Time:1 Minute, 25 Second

ઉનામાં શહેરના બી.પી.એલ.આવાસ માં ફરી એકવાર કુતરાને બેરહેમીથી મારી નાખવાના બનાવો સામે આવ્યા..

જીવપ્રેમી લોકોદ્વારા પહેલા પણ પ્રાંત અધિકારી ને લેખિતમાં આ સંદર્ભે જાણ કરાઈ હતી જે હજુ તપાસના વિષય હોય ત્યારે ફરી ખોડિયાર નગર આવાસ યોજનાના મકાનોમાં આવારા તત્વો દ્વારા મૂંગા જાનવર પર અમાનવીય કૃત્ય સામે આવ્યું છે.ગત રાત્રીના રોજ 11.30 વાગ્યાના અરસામાં કૂતરાઓ અચાનક ભસતા આસપાસના રહેતા લોકો જાગી ને જોતા કોઈ અસામાજિક લોકો દ્વારા કોઈ કુતરાને મારી ગાડી પાછળ ઢસડીને લઈ જવાયો હોય તેના અવશેષો અને લીસોટા જોવા મળી રહ્યા છે ત્યારે અવારનવાર બનતા બનાવો રોકાવાનું નામ ન લેતા હોય અને તંત્ર પણ આ જીવહત્યારાઓને પકડવામાં નિષ્ફળ રહી હોય

ઉનામાં શહેરના બી.પી.એલ.આવાસ માં ફરી એકવાર કુતરાને બેરહેમીથી મારી નાખવાના બનાવો સામે આવ્યા..

એમ બેફામ મુંગા પશુ પર અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે ત્યારે માનવતા પણ શર્મશાર થઈ રહી છે ત્યારે રહીશો દ્વારા આ નરાધમોને પકડી ધોરણસર કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરવા લોકમાંગ ઉઠી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: