September 30, 2022

ઉનામાં ભારતમાતા પૂજન,મહાઆરતી કાર્યક્રમ યોજાયો

ઉનામાં ભારતમાતા પૂજન,મહાઆરતી કાર્યક્રમ યોજાયો
Views: 216
0 0

Share with:


Read Time:53 Second
ઉનામાં ભારતમાતા પૂજન,મહાઆરતી કાર્યક્રમ યોજાયો

તા. ૧૪ /૮/૨૦૨૧ શનિવાર માં રોજ અખંડ ભારત સંકલ્પ દિવસ ના ભાગ રૂપે ઉના પ્રખન્ડ માં ખાઉગલી માં જાહેર કાર્યક્રમ ભારતમાતા નું પૂજન અને ભારતમાતા ની મહાઆરતી નું કાર્યક્રમ પુરા ઉમંગ અને ઉત્સાહ સાથે સંકલ્પ સિદ્ધ કરી ને ઉજવવામાં આવ્યો હતો…

.આ કાર્ય માં સોમનાથ જિલ્લા અધક્ષ રામજીભાઈ પરમાર,ઉના પ્રખન્ડ પ્રમુખ નિપુલભાઇ શાહ, ભાવેશભાઈ

સાખટ, પાર્થ રૂપારેલ, ,ભગુભાઈ લોકસેવક (ગૌરક્ષક), rss ના અતુલભાઈ મેહુલભાઈ બધાજ હિન્દૂ ભાઈઓ ની ઉપસ્થિત રહયા હતા

અને આ કાર્ય સફળ રીતે પૂર્ણ કરેલ હતું…જય શ્રી રામ….

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: