Sorath Ni Dharohar

News Channel of India

ઉનામાં બિનવારસી ભીક્ષુક મૃતકને હિન્દુ યુવા સંગઠન દ્વારા પોલિસ સ્ટેશને પહોંચાડી..

ઊના દિપક ટ્રાન્સપોર્ટ ની સામે કેસરબગની બાજુ માં એક ભિક્ષુક બિનવારસી મૃત હાલતમાં હોય તેની જાણ હિન્દુ યુવા સંગઠન ભારત બારૈયા મહેશભાઈ ને જાણ કરતા તાત્કાલીક હિન્દુ યુવા સંગઠન ભારત ગૌ રક્ષક દળ ધતના સ્થળે પહોચી પોલીસ ને જાણ કરી હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા ઉના સીવીલ હોસ્પિટલ પોહચડવામાં આવેલ ત્યાર બાદ પોલીસ કાર્યવાહી ડોક્ટરી કાયૅવાહી કર્યાં બાદ હિન્દુ યુવા સંગઠન ભારત ગૌ રક્ષક દળ તથા પોલીસ સ્ટાફ સાથે ડેડબોડી ને દિવ કોલ્ડ રૂમ માં મોકલવામાં આવી


ઉનામાં બિનવારસી ભીક્ષુક મૃતકને હિન્દુ યુવા સંગઠન દ્વારા પોલિસ સ્ટેશને પહોંચાડી..