September 30, 2022

ઉનામાં બાળકોએ ઘરે જ રામલલ્લાનો જન્મોત્સવ ઉજવ્યો

ઉનામાં બાળકોએ ઘરે જ રામલલ્લાનો જન્મોત્સવ ઉજવ્યો
Views: 201
0 0

Share with:


Read Time:1 Minute, 40 Second

હિન્દૂ સમાજ ના મુખ્ય તહેવાર માં નો એક ભવ્ય તહેવાર રામ નવમી ઉમંગ અને ઉત્સાહ થી ભરપુર તમામ સનાતની હૃદય મંદિરમાં બિરાજમાન અયોધ્યા નાથ પ્રભુ શ્રી રામ નો જન્મદિન દરેક સનાતન ધર્મ પ્રેમી ભાઈઓ આ તહેવાર ઉજવવા માટે સંતો,મહંતો દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ કોરોના સંક્રમણને ધ્યાને રાખી આ વર્ષે તમામ લોકો આ ઉત્સવ સાદગી રીતે ઉજવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે આ પવિત્ર અને દિવ્ય રામ જન્મોત્સવ સહુ શ્રી રામના ચરણોમાં ભાવપૂર્ણ પ્રાર્થના કરી હતી

પોત પોતાના ઘરે દિવાળી ઉત્સવ પર્વ ની જેમ દરેક ઘરે દીવડાઓ ,રંગોળી, અગાસી ઉપર કે રવેશ ના ભાગે કેશરી ધજા મારીશ્રી રામ જય રામ જય જય રામના ૧૩ વિજય મહામંત્ર બોલી ને ધામધૂમ થી ઉજવો એવું અયોધ્યા થી સંતો દ્વારા સૂચન અને આહવાન કરવા માં આવ્યું છે.ત્યારે બાળકો દ્વારા પોતાના પ્રિય શ્રીરામ ની જન્મજયંતિ પોતાના પરિવાર સાથે કરતા જોવા મળે છે બાળકોએ ઘરમાં જ શ્રી રામની પૂંજા અર્ચના કર્યા બાદ કોરોના ગ્રસ્ત લોકો નિરોગી થાઇ અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોનાનો સર્વનાશ થાય એવી ભગવાન

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: