October 1, 2022

ઉનામાં દસ વર્ષના બાળકે લોટ માંથી ગણેશજીની પ્રતિમા બનાવી

ઉનામાં દસ વર્ષના બાળકે લોટ માંથી ગણેશજીની પ્રતિમા બનાવી
Views: 157
0 0

Share with:


Read Time:57 Second

કહેવત છે કે કલા વેચાતી મળતી નથી..એવો જ એક દસ વર્ષના બાળકે પોતાની કોઠાસૂઝથી એક નવા વિચાર સાથે ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવ્યા ઉના શહેરમાં રહેતા આર્યન વી.બાંભણીયા જેણે બનાવ્યા અનોખા લોટના ગણેશ ,તમે માટી ગણેશ જોયા હશે પણ આ બાળકે તેનાથી પણ આગળ વિચારી ઘઉંના લોટના ગણેશજીની પ્રતિમા બનાવી જેથી વિસર્જન થાય તો માછલાં માટે પણ ખોરાક મળી રહે સાથે પર્યાવરણ પ્રદુષણ ન ફેલાય એ વિચાર સાથે એક અદભૂત કલાકારી સાથે આ પ્રતિમા બનાવી જેને લોકોમાં જીવસૃષ્ટિ બચાવવા પણ પ્રેરણા મળે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: