સમગ ગુજરાત તેમજ દેશમાં કોરોના મહામારીએ કારોકહેર વર્તાવ્યો છે ત્યારે તમામ હોસ્પિટલમાં સારવાર અર્થે બેડ કે ઓક્સિજન પણ ખૂટવા માંડ્યા છે ત્યારે ઉનામાં આજે પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ ને ઓક્સીજન દવાખાના નથી એવા સમાચાર મળતાજ અનેક દર્દીઓ માટે પોતાના સ્વાખર્ચ ઓક્સિજન ની વ્યવસ્થા કરી આપી સાથે ઇન્જેક્શન માટે પણ સતત દર્દીઓને મદદ કરવા સવારથી પોતાની ઓફિસે વ્યવસ્થા માટે પોતેજ બેઠેલ જોવા મળે છે ,આ મહામારીમાં માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ત્યારે હાલ લોકોમાં પણ ખુશી જોવા મળી છે
પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ દ્વારા મોકલાયેલ ઓક્સિજન સિલિન્ડર
હાલ લોકોના ખરા દુઃખના ભાગીદારની ભૂમિકા ભજવતા પુર્વ ધારાસભ્ય જોવા મળી રહ્યા છે
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ