ઉના શાંતિ સમિતિ ની બેઠક મળી
ઉના પ્રાંત કચેરી ના સભા ખંડ માં શાંતિ સમીતી ની બેઠક મળી હતી. આ બેઠક માં ગીર સોમનાથ ના એ એસ પી ઓમ પ્રકાશ જાટ ના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠક માં પ્રાંત અધિકારી રાવલ,પી.આઇ.મસી,મામલતદાર ખાંભલા,તાલુકા વિકાસ અધિકારી તથા સ્ટાફ હાજર રહ્યા હતા.


રમજાન ઇદ અને અખાત્રીજ ના પરશુરામ જયંતી ના હિન્દુ મુસ્લીમ તહેવાર શાંતિ અને ભાઈ ચારા થી ઉજવાય તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

આ તકે હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો પત્રકારો વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.ઉના તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા,જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ હરિભાઈ સોલંકી,યુવા કોળી સમાજ ના પ્રમુખ રસિકભાઈ ચાવડા,નગર પાલિકા ના ઉપ પ્રમુખ ચંદ્રેશભાઇ જોશી,નગર પાલિકા સદસ્ય મનોજભાઈ બાંભણિયા,પરેશભાઇ બાંભણિયા,જિલ્લા ભાજપ ના આગેવાન રાજુભાઈ ડાભી,સુનીલભાઈ મૂલચંદાની,યુવા ભાજપ પ્રમુખ વિનોદ ભાઈ બાંભણિયા,નીપુલ શાહ (પ્રમુખ વી.હી.પી.)પરશુરામ ગ્રૂપ ના હરેશભાઈ,વિપુલભાઈ તથા બ્રહ્મ સમાજ ના આગેવાનો,હિન્દુ યુવા સંગઠન,વિશ્વ હિન્દુ પરિષદ,પરશુરામ યુવા સંગઠન , બજરંગ દળ, મુસ્લિમ સમાજ ના યુસુફભાઈ તવવકલ,અબ્બસભાઈ બ્લોચ તથા મુસ્લિમ સમાજ ના આગેવાનો તેમજ ઉના પ્રેસ ,મીડિયાના મિત્રો ઊપસ્થિત રહ્યા હતા.અને તમામ લોકો એ શાંતિ અને ભાઈ ચારા થી તહેવારો ઉજ્જવવા જણાવ્યું.

Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ