October 1, 2022

ઉનામાં ખેતલીયા દાદાના દરબારમાં વિશ્વ કલ્યાણ હેતુ હોમાત્મક મહાયજ્ઞ

ઉનામાં ખેતલીયા દાદાના દરબારમાં વિશ્વ કલ્યાણ હેતુ હોમાત્મક મહાયજ્ઞ
Views: 163
0 0

Share with:


Read Time:41 Second

ઉનામાં ખેતલીયા દાદાના દરબારમાં વિશ્વ કલ્યાણ હેતુ હોમાત્મક મહાયજ્ઞ

રિપોર્ટર-શૈલેષ બાંભણીયા,ઉના

ઉનામાં ખેતલીયા દાદાના દરબારમાં વિશ્વ કલ્યાણ હેતુ હોમાત્મક મહાયજ્ઞ

ઉનાની પવિત્ર ભુમિ ઉપર હિરાતળાવ પાસે આવેલ શ્રી ખેતલીયા દાદાના દરબારે પુ. દાદાના પરમ ભક્ત મયુરભાઈની હાજરીમાં વિશ્વને કોરોના મહામારીથી બચાવવા અને કોરોનાથી મૃત્યું પામેલા દરેક જીવને મોક્ષગતિ પ્રાપ્ત થાય તેની માટે 251 હનુમાન ચાલીસાના પાઠનો હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: