ઊના શહેર તાલુકાની જનતાજોગ…
ઊના શહેર તાલુકા ભાજપ તથા ઊના નગર પાલિકા પરિવાર દ્વારા૧૦૦ બેડ નુ કોઈ પણ જાતના ચાર્જ વગર (નિઃશુલ્ક ) કોવિડ આઇસોલેશન સેન્ટર તા : ૨૮/૪/૨૦૨૧ બુધવાર સવારે ૧૧:૦૦ વાગે શરૂ થશે *
સામાન્ય કોવિડ લક્ષણો ધરાવતા દર્દીઓ કે જેમને નર્સિંગ સ્ટાફ કે ઓક્સિજન કે વેન્ટિલેટર ની જરૂરત નથી,
તથા જેમને ઘરે આઇસોલેશન ની સગવડ નથી, એમને અહીં રહેવાની અને જમવાની નિઃશુલ્ક ઉત્તમ વ્યવસ્થા રાખેલ છે.
દર્દી ને અહીં સુવા માટે બેડ, બન્ને ટાઈમ ચા નાસ્તો,બન્ને ટાઈમ જમવાનું અને રાત્રે હળદર વાળુ દૂધ આપવામાં આવશે.
પોતાની સાથે જરૂરી વસ્તુઓ જેવી કે ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, ચાર્જર, ટુવાલ, નેપકીન ઓછાડ ચાદર થાળી વાટકો ચમચી વગેરે સ્વ ઉપયોગ ની વસ્તુઓ સાથે રાખવી.તેમજ દદી્ઁ ને સક્ષમ ડોક્ટર દ્વારા અપાયેલ દવા તેમજ બી.પી.ડાયાબિટીસ અને હ્રદય રોગ ના દદી્ઁઓયે પોતાની રોજીંદી દવા
સાથે લઈ ને આવવું
નોંધણી કરાવવા માટે સંપર્ક :-
શ્રી કાળુભાઇ રાઠોડ
મો: 9925484784
શ્રી ધીરુભાઈ છગ
7016009700
શ્રી રાજુભાઇ ડાભી
9824037854
શ્રી મયંકભાઈ જોષી
9824231731
શ્રી સુનિલભાઈ મુલચંદાણી
9824280541
શ્રી ચંદ્ગેશભાઈ જોષી (રાધે)
9924104917
ખાસ નોંધ :-
અત્રે રહેનારે પોતાનો કોરોના પોઝીટીવ રિપોર્ટ તેમજ આધાર કાર્ડ અથવા અન્ય કોઈ પણ ઓળખકાર્ડ સાથે રાખવુ
સ્થળ :-
યોગા કેન્દ્ર “* વરસિંગપુર રોડ બ્લડ બેન્ક ની બાજુ માં *મુ.ઊના તા.ઊના
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ