October 1, 2022

ઉનામાં આજે મુખ્ય બજાર સતત 10 દિવસથી સ્વયંભુ સજ્જડ બંધ રહી

ઉનામાં આજે મુખ્ય બજાર સતત 10 દિવસથી સ્વયંભુ સજ્જડ બંધ રહી
Views: 177
0 0

Share with:


Read Time:34 Second

કોરોના સંક્રમણના વધતા કહેરની ચેઇન તોડવા ચેમ્બર ઓફ કૉમેર્સ દ્વારા 6 દિવસનું સ્વાયંભૂ લોકડાઉન જાહેર કરાયું હતું ત્યારે 7માં દિવસે વેપારીઓ દ્વારા પોતાના સંગઠન દ્વારા સતત સ્વયંભૂ બંધ રાખી લોકહિત કાર્ય માં સહયોગ આપ્યો હતો જયારે નાના ,મોટા વેપારીઓ પણ પોતાના રોજગાર ધંધા બંધ રાખી સહકાર આપતા દેખાય રહ્યા છે

ઉનામાં આજે મુખ્ય બજાર સતત 10 દિવસથી સ્વયંભુ સજ્જડ બંધ રહી
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: