Views: 54
0
0

Read Time:46 Second
ઉનામાં અંતિમવિધીની સામગ્રી-સેવા
●▬▬▬▬๑۩۩๑▬▬▬▬▬●
કોરોનાની મહામારીમાં મૃત્યુની ભીષણ
પરિસ્થિતિ આપણી સામે છે. બીજી તરફ
આંશિક લોકડાઉનના કારણે દુકાનો બંધ
છે, આ સમયે મોતનો મલાજો જાળવવા
અંતિમવિધી માટેની સામગ્રી નિઃશુલ્ક
ઉપલબ્ધ કરાવવા સિંધી સમાજ પ્રતિબદ્ધ
બન્યો છે. ઉના શહેરમાં વસતા સર્વ સમાજ
માટે 24 કલાક દરમિયાન અંતિમવિધી અર્થે
સામગ્રીની જરૂરિયાત હોય તો જાણ કરશો.

🙏༺ શ્રી સિંધી સમાજ – ઉના ༻🙏
◆ ઈશ્વરલાલ જેઠવાણી 9898038033
◆ ધીરજલાલ દગીયા 9624825496
◆ કમલેશભાઈ જુમાણી 9727375727
◆ લછુભાઈ લાલવાણી 9825090180

Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ