October 1, 2022

ઉનાના વરસિંગપુર થી શકુનીઓ ને ઝડપી પાડતી પોલીસ

ઉનાના વરસિંગપુર થી શકુનીઓ ને ઝડપી પાડતી  પોલીસ
Views: 159
0 0

Share with:


Read Time:2 Minute, 40 Second

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દરસીંગ પવાર સાહેબ જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સા . તથા ઇન્ચાર્જ નાયબ પો.અધિક્ષક શ્રી જી.બી.બાંભણીયા સા . ગીર સોમનાથ વેરાવળ વિભાગ , વેરાવળનાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી.વી.એમ.ચૌધરી સા.ની સુચના મુજબ સર્વેલનન્સ સ્કોડના પો.હેડ.કોન્સ.પી.પી.બાંભણીયા તથા એ.પી.જાની તથા એમ.એલ.સોલંકી તથા પો.કોન્સ.સંદિપસિંહ વલ્લભભાઇ તથા ધર્મેન્દ્રસિહ હરાજભાઇ તથા અનીલસિંહ ભુપતભાઇ તથા જશપાલસિંહ પ્રતાપસિંહ તથા કનુભાઇ નાજાભાઇ તથા જયેશભાઇ ભીમાભાઇ એ રીતેના પો.સ્ટાફના માણસો દ્વારા પો.કોન્સ.સંદિપસિંહ વલ્લભભાઇ તથા કનુભાઇ નાજાભાઇ નાઓની સંયુક્ત બાતમી આધારે વરશીંગપુર ગામમાં પ્લોટ વિસ્તારમાં જાહેર રોડ પાસે લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ઈસમો ૧.રામભાઇ ગોવિંદભાઇ સોલંકી જાતે – કોળી ઉ.વ .૩૯ ધંધો – મજુરી ૨. ભરતભાઇ જીણાભાઇ બાંભણીયા જાતે – કોળી ઉ.વ .૩૦ ધંધો – મજુરી ૩. અરશીભાઇ ભાણાભાઇ ચૌહાણ જાતે – કોળી ઉ.વ .૪૫ ધંધો – મજુરી ૪. પ્રકાશભાઇ સરમણભાઇ મકવાણા જાતે કોળી ઉ.વ .૨૫ ધંધો – મજુરી ૫. કમલેશભાઇ પાંચાભાઇ વાળા જાતે – કોળી ઉ.વ .૨૨ ધંધો – મજુરી ૬. અસલમભાઇ સલીમભાઇ મનસુરી જાતે – મુસ્લિમ ઉ.વ .૩૦ ધંધો – કબાડી ૭. રામજીભાઇ ઉર્ફે ભાવેશ રણશીભાઇ બારૈયા જાતે કોળી ઉ.વ .૩૦ ધંધો – ડ્રાઇવિંગ ૮. જુબેરભાઇ દાદુભાઇ મન્સુરી જાતે – મુસ્લિમ ઉ.વ .૨૫ ધંધો – મજુરી વાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ રૂ .૧૮૩ ૮૦ / -ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેશ અંગેની સફળ રેઈડ કરવામાં આવેલ છે . અને તે અંગે ઉના પો.સ્ટે . માં ગુ.ર.નં .૧૧૧૮૬૦૦૮૨૧૦૪૪૯ / ૨૦૨૧ જુ.ધા.ક .૧૨ મુજબ ગુન્હો રજી કરાવેલ છે આ કામની તપાસ પો.હેડ.કોન્સ.એ.પી.જાની ચલાવી રહ્યા છે .

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: