
દરેક વ્યક્તિની કામને લય કોઈ ઓળખ પડી જતી હોય છે..પણ ઉનાના ધારાસભ્ય હર હંમેશા માનવતા ધર્મ ને માનનારા આજે ફરી હિન્દુ મુસ્લીમ એકતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું આજે ભીંગરણ ગામે નાઇટ ક્રિકેટ ટુરનામેનટ નું ઓપનીગ કરી પરત ફરતા ધારાસભ્ય કે સી રાઠોડ રસ્તા મા એક અજાણ્યા વ્યક્તિ રીક્ષા ચાલક લહુલુહાણ રસ્તા ની સાઇડ મા વ્યક્તિ ને જોય તરત જ તેમની ગાડી રોકી ચેક કરતા જાણવા મળેલ કે ઘાયલ વ્યક્તિ મુસ્લિમ છે .

અને જીવન મોત ની વચ્ચે છે નાત જાત જોયા વગર માનવતા એજ ધર્મ માનનારા ધારાસભ્ય કે સી રાઠોડ તાત્કાલિક ફોન દ્વારા ભીંગરણ ગામના જીલલા પંચાયત ના સભ્ય લખમણભાઇ ને જાણ કરેલ જે દોડી આવતા તાત્કાલિક પોતાની ગાડીમાં લઇ સારવાર માટે ઉના રવાના કરેલ અને માનવ સેવા એજ પ્રભુ સેવા સાર્થક કરેલ

Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન