February 23, 2024

ઉનાનાઉનાના પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડએ 20 ટીબીના દર્દીને દતક લીધા પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડએ 20 ટીબીના દર્દીને દતક લીધા

ઉનાનાઉનાના પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડએ 20 ટીબીના દર્દીને દતક લીધા પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડએ 20 ટીબીના દર્દીને દતક લીધા
Views: 2194
1 0
Spread the love

Share with:

Read Time:1 Minute, 39 Second

સરકાર દ્વારા અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રી મોદી દ્વારા ટી બી મુક્ત ભારત અભિયાન 2025 અંતર્ગત ઊના પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડે પણ આ અભિયાનમાં સહભાગી થયાં તેમણે ટીબીના 20 દર્દીઓને દતક લીધેલ હોય અને તમામ આ 20 દર્દીઓની પૂર્વ ધારાસભ્ય દ્રારા નિયમિત સાળ સંભાળ પણ રાખવામાં આવતી હોય અને ઊના શહેર તથા તાલુકાને પણ ટીબી પણ મુક્ત કરવાની નેમ સાથે નિયમિત પણે તબિબો સાથે વાત કરી દર્દીઓને કોઇ મુશ્કેલી ન પડે તે અંગે ચર્ચા પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આ તમામ દર્દીઓને આજરોજ બ્લોક હેલ્થ ઓફીસ ખાતે ચેકઅપ અર્થે બોલાવી અને તમામને ન્યુટીશન કિટ અર્પણ કરાય હતી. આ સમયે યુવા પ્રમુખ વિનોદભાઇ બાંભણીયા,ન.પા. સદસ્ય મયંકભાઇ જોશી,વિજયભાઇ રાઠોડ, પરેશભાઈ બાંભણિયા,ધીરુભાઈ છગ, હિતેશભાઈ દિવેચા,કાંતિભાઈ છગ સહીત ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ પૂર્વ ધારાસભ્યએ જણાવેલ હતું કે તમામ દર્દીઓને 6 માસ સુધી નિયમીતપણે ન્યુટીશન કિટ અપાશે. અને જરૂર
પડ્યે તબીબની સલાહ પ્રમાણે આગળના દિવસોમાં પણ ન્યુટીશન કિટ આપવાની જરૂર પડશે તો પણ આપવામાં
આવશે.

ઉનાનાઉનાના પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડએ 20 ટીબીના દર્દીને દતક લીધા પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડએ 20 ટીબીના દર્દીને દતક લીધા

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:

About Author