February 23, 2024

ઉનાથી ગુપ્તપ્રયાગ યુવા ભાજપ દ્વારા મેરેથોન સાયકલ યાત્રા યોજાય

ઉનાથી ગુપ્તપ્રયાગ યુવા ભાજપ દ્વારા મેરેથોન સાયકલ યાત્રા યોજાય
Views: 623
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 9 Second

ઉના યુવા મોરચા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવની-મેરેથોન સાયકલ યાત્રા ઉજવણીના ભાગરૂપે નગરપાલિકા ભવન થી ગુપ્ત પ્રયાગ સુધી સાયકલ યાત્રા તેમજ વૃદ્ધાશ્રમ માં વૃદ્ધઓને ફળાહાર કરાવ્યો આજ મોટી અગિયારસ હોઈ તો મહાપ્રભુજી ના દર્શનનો પણ લાભ લીધેલ…

આ સાયકલ યાત્રા ઉના શહેર યુવા ભાજપ પ્રમુખશ્રી વિનોદભાઈ બાંભણીયાની આગેવાની હેઠળ યુવા મોરચાના હોદ્દેદારો કિરીટભાઈ વાજા, હિતેશભાઈ દિવેચા,ભોનેશભાઈ, લલિતભાઈ, લાલજીભાઈ, કિશનભાઈ મકવાણા,જલપેશ વાજા,પીયૂષભાઈ જાની,હિરેન સોલંકી તમામ બહોળી સંખ્યામાં યુવા કાર્યકર્તા મિત્રોએ નવા ઉત્સાહ અને જોસ- જુસ્સાથી સાઈકલ યાત્રામાં જોડાયા હતા.

તમામ કાર્યકરો ઉત્સાહ સાથે યાત્રામાં જોડાયા

About Post Author

Hitesh Divecha

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author