February 23, 2024

ઉના:ટાવર ચોકમાં નવાબીકાળથી પ્રગટાવાય છે ઉતાસણી

ઉના:ટાવર ચોકમાં નવાબીકાળથી પ્રગટાવાય છે ઉતાસણી
Views: 1209
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 38 Second
ઉના:ટાવર ચોકમાં નવાબીકાળથી પ્રગટાવાય છે ઉતાસણી

પાંજગરા શેરી યુવક મંડળ દ્વારા વર્ષોથી પરંપરાગત હોળીકા દહન યોજાય છે

ઉનાના ટાવરચોક વિસ્તારમાં પાંજગરા શેરી યુવક મંડળ દ્વારા થાય છે ઐતિહાસિક ઉતાસણી લોકવાયકા મુજબ આ હોળી લગભગ નવાબો વખતથી ટાવર ચોક વિસ્તારમાં દહન કરવામાં આવે છે અને આનાં માટે પાંજગરા શેરીના યુવાનો દ્વારા એકાદ મહિનાથી સૂકા લાકડા ઘરે ઘરે થી ઉઘરાવામાં આવેછે ત્યાર બાદ શાસ્ત્રોક વિધિ બાદ માં શક્તિનાં વિજયનું મહાપર્વ એવી હોળીની સમગ્ર શહેર માં ભક્તિભાવ સાથે હોળી પ્રગટાવવામાં આવે છે સમગ્ર ઉના પંથકમાં સહુથી મોટી અને પૌરાણિક હોળી હોવાથી નવા પરણેલા નવદંપતી તેમજ નવજાત બાળકોને વાડ કાઢવાની પ્રથા પણ ખુબ પ્રચલિત છે જે ઉના નગરના વિવિધ વિસ્તારોમાંથી ડી.જે.ના તાલ સાથે પોતાના પરિવાર સહિત લોકો હોળીકાની પ્રદીક્ષણા કરી ધાણી, દાળિયા,ખજૂર ,શ્રી ફળ સહિત હોળીકા હોમતા હોય છે સાથે તિલક હોળી રમી લોકો તેહવારની ઊજવણી કરતા હોય છે.. આ નવાબી કાળની ઉતાસણી માટે પાંજગરા શેરી યુવક મંડળ દ્વારા ખુબ જેહમત ઉઠાવી સુંદર મજાની રંગોળી સાથે હોળીકા દહન આયોજન કરવામાં આવે છે..

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author