May 19, 2022

ઉના:એક દિવાળી માનવતાની દ્વારા અનોખી પહેલ

ઉના:એક દિવાળી માનવતાની  દ્વારા અનોખી પહેલ
Views: 63
0 0

Share with:


Read Time:3 Minute, 38 Second

એક દિવાળી માનવતાની ઉના
(બિનરાજકીય અને જાતિ ના
ભેદભાવ વગર નું ગ્રુપ )

આપ સહુ ને જણાવતા આનંદ થાય છે કે દર વર્ષ ની જેમ જરૂરિયાતમંદ લોકો માટે દિવાળી માં જે અમારી પહેલ છે તે મુજબ આ વર્ષે પણ અમારી પહેલ તમારી પાસે વધારે હોય એ અમને આપી જાઓ અને તમને જરૂર હોય એ લઈ જાઓ ને સફળ બનાવવા આપ સહુ ના સહકાર ની અપેક્ષા સાથે
જરૂરિયાત મંદ લોકો ને કપડા વિતરણ નું આયોજન
તારીખ 23/10/2021 શનિવાર અને 24/10/2021 રવિવાર એમ 2 દિવસ રાખેલ છે
સમય સવારે 10 થી સાંજે 5 વાગે સુધી
સ્થળ સેન્ટર પોઇન્ટ કોમ્પલેક્ષ
જૂની એચ ડી એફ સી બેંક એવન પાન કોર્નર સામે
ગીર ગઢડા રોડ

ઉના:એક દિવાળી માનવતાની  દ્વારા અનોખી પહેલ


ઉના

મિત્રો આપની પાસે ઉપયોગી ન હોય કે જરુરી ન હોય અને એજ કોઈ ને કામ આવી શકે એમ હોય જેમ કે કપડા , ચાદર , શાલ , ગરમ કપડા , ડ્રેસ , સાડી , વગેરે હોય તો નીચે આપેલ મિત્રો ને કોન્ટેક્ટ કરવા વિનંતી
ખાસ નોંધ આ વર્ષે જુના બુટ ચંપલ લેશું નહિ તેની નોંધ લેશો જી
ગત વર્ષ ની જેમ આ
વખતે કપડાં ની સાથો સાથ અમારા ચકલી બચાવો અભિયાન ની કીટ ન નફા ન નુકશાન ના ધોરણે વિતરણ રાખેલ છે
જે મિત્રો કપડા આપવાના હોય એ ખાસ ધ્યાન માં લઇ સારી કંડીશન અને સ્વચ્છ કપડાં જ અમને આપવા નમ્ર વિનંતી છે

આભાર જય હિન્દ જય ભારત
સરકાર શ્રી ના નિયમ મુજબ કામ ગીરી કરવા સહકાર આપવા વિનંતી
માસ્ક પેહેરવું ફરજિયાત છે
સંપર્ક
(1) રાધેભાઈ જોશી.
☎9924104917
(2) ભાવેશભાઈ કોટેચા
☎9924666620
(3)કમલેશકુમાર ચંદાની
☎ 9898299012
(4)રાજભાઈ દોમડિયા
☎7219043269
(5)મનીષભાઈ દિવેચા
☎9033332442
(6)નીતિનભાઈ ગઢીયા
☎9428777987
(7 )કરનભાઈ છગ.
☎ ૮૨૦૦૪૫૪૭૭૮
(8) વિશાલભાઈ રાયચા
☎9998613805
(9)કલ્પેશભાઈ કનાડા
☎9558541111
(10) મનીષ ભાઈ જોબનપુત્રા
☎7802084800
(11)મહેશભાઈ જમનાણી અહમદાબાદ

(12)સિધ્ધાર્થ પટેલ
☎9714444496
(13)ચિરાગભાઈ છગ
☎9033296866
(14) સ્વ. મયુરભાઈ ગોસ્વામી

(15)હિતેશભાઈ જોશી
☎9428495404
(16)રીંકુભાઈ ગોસાઈ
☎9998880604
(17)નરેશભાઇ થાવરાણી ભાવનગર
☎ 9924997200
(18) અજયભાઈ પંડ્યા
☎999 888 6970
(19)જીતુભાઇ લાલવાણી
☎9427285293
(20)અતુલભાઇ તન્ના
☎8200202726
(21)જીજ્ઞેશભાઈ ચોકસી
☎9879380385
(22)પાર્થ રૂપારેલિયા.(ભોલો)
☎9033313034
(23)અસ્વીનભાઈ દિવેચા
☎9426978853
(24)રાજેદ્રભાઈ રાઠોડ
☎8733027373
25)રાજેન્દ્રભાઈ કાનાબાર
☎ ૯૪૨૭૭૩૮૧૫૧
26) અલ્પેશભાઈ ચૌહાણ
☎ ૯૮૨૪૫૨૯૨૩૬
27) મિતેશભાઈ મનસુખલાલ દાગોંદરા
☎ ૯૭૧૨૭૧૧૨૭૭
28)જીગ્નેશભાઈ દેસાઈ
☎૭૦૧૬૧૩૭૨૦૨
29) આનંદ ભાઈ ગોપાલભાઈ વિરપરિયા
☎ ૯૬૦૧૯૦૯૪૮૦
(31) દિવ્યાંગભાઈ ગોસાઈ
☎ ૮૩૪૭૦૮૩૫૩૬
32 ) સતિષભાઈ હરખાની રાજકોટ
33) અમિતભાઈ પૂજારા જૂનાગઢ
34) ભરતભાઈ સોનૈયા રાજકોટ
૩૫) શૈલેષભાઈ ઓઝા રાજકોટ
(36) સિદ્ધાર્થ ભાઈ ઓઝા
☎ ૯૭૩૭૩૭૦૩૭૨
37) રાહુલભાઇ સોમજાનિ
☎ 9033314312
(38) હિરેનભાઈ જોષી
☎️ 8200043343

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


You may have missed