September 30, 2022

આહીર સમાજનાં અગ્રણી દ્વારા સ્ત્રીરોગ નિદાન અને સારવાર નિશુલ્ક કેમ્પ યોજાયો

આહીર સમાજનાં અગ્રણી દ્વારા સ્ત્રીરોગ નિદાન અને સારવાર નિશુલ્ક કેમ્પ યોજાયો
Views: 1139
0 0

Share with:


Read Time:1 Minute, 18 Second

જમનાવડ ગામમાં આહીર સમાજ વિભાગ -2 માં આહીર સમાજના અગ્રણી દિલીપભાઈ ચાવડા ના સુપુત્રી ડો. મિત્તલ ચાવડા અને જમાઈ ડો. અનિરુદ્ધ રાઠોડ દ્વારા ગામ માટે સ્ત્રીરોગ નિદાન અને સારવાર કેમ્પ બિલકુલ નિશુલ્ક રાખવામાં આવ્યો .

જેમાં તેમના તરફ થી નિદાન , સારવાર ,દવા અને સોનોગ્રાફી જેવી તમામ સુવિધા બિલકુલ ફ્રી માં કરી આપવામાં આવી. આ તકે કેમ્પ ની શરૂઆત ભારત માતા નું દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી. જેમાં બંને ડોક્ટર અને તેમની ટીમ, હરેશભાઈ બોરીચા, વિશ્વ હિન્દુ પરિષદ તરફ થી પિયુષ બાબરીયા,સરપંચ હિતેશભાઈ વાઘમશી , આહીર સમાજ પ્રમુખ રાજુભાઈ કાતરીયા, મોહન વાઘમશી,વિનુભાઈ વાઘમશી , પાચાભાઈ પરડવા, કલ્પેશ પરડવા , અમિત પરડવા તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.


જમનાવડ ગામ તરફથી નિશુલ્ક કેમ્પ બદલ આ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો

આહીર સમાજનાં અગ્રણી દ્વારા સ્ત્રીરોગ નિદાન અને સારવાર નિશુલ્ક કેમ્પ યોજાયો
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: