September 30, 2022

આહિર કન્યા શાત્રાલય ભાવનગર તેમજ મહુવા બોર્ડિંગ પંદર લાખ તેત્રીસ હજાર રુપિયા નુ અનુદાન કર્યું

આહિર કન્યા શાત્રાલય ભાવનગર તેમજ મહુવા બોર્ડિંગ પંદર લાખ તેત્રીસ હજાર રુપિયા નુ અનુદાન કર્યું
Views: 563
0 0

Share with:


Read Time:3 Minute, 3 Second

ગીર પંથકના ભામાશા સ્વ બચુભાઈ રામજીભાઈ કાતરીયા ના બંને પુત્રો એ માત્રુ રૂ્ણ માથી મુક્ત થવા સમાજ ને 15.33 લાખ નુ દાન કર્યું

સ્વ બચુભાઈ ના પુત્રોએ પીતા શ્રી ની દાન ની સરવાણી વહેતી રાખતા આહિર સમાજ ભાવ વિભોર થયો

વાત કરવામાં આવે તો ગીર ગઢડા તાલુકાના નગડિયા ગામ ના વતની અને ગીર પંથકમાં જે ભામાશા તરીકે ઓળખવામાં આવતા તેવા સ્વ બચુભાઈ રામજીભાઈ કાતરીયા હાલ ઉના પોતાની કર્મ ભૂમિ બનાવી શુન્ય માથી સર્જન કર્યું ધોકડવા ભાડાં ના મકાન માં રહિ ને કપાસ ના વેપાર થી જેમણે આજે એટલી નામના મેળવી છે કે તેમનુ નામ આજે ઉના તેમજ ગીર ગઢડા તાલુકા મા વેપાર મા ટોપ ટેન મા આવે છે

સાથે સાથે ગીર પંથકમાં જેમણે નાના અને ગરબ પરીવારો ને મદદરૂપ થયા છે લાખો રૂપિયા નુ દાન કર્યું છે એવા સ્વ બચુભાઈ રામજીભાઈ કાતરીયા ના બે પુત્રો બીપીનભાઈ તેમજ દિનેશભાઈ બંને ભાઈઓ એ આજે માત્રુ રૂ્ણ માથી મુક્ત થવા 15.33 લાખ નુ દાન કર્યું તેમજ સ્વ બચુભાઈ ની જંન્મ ભુમી નગડિયા ગામે એક ગેટ અને સબુતરા ની પણ જાહેરાત કરી

આહિર કન્યા શાત્રાલય ભાવનગર તેમજ મહુવા બોર્ડિંગ પંદર લાખ તેત્રીસ હજાર રુપિયા નુ અનુદાન કર્યું

મૂળ નગડીયા -ધોકડવા-ઉના-વાપી નિવાસી બીપીનભાઈ બચુભાઈ કાતરિયા, દિનેશભાઈ બચુભાઈ કાતરિયા ના માતૃશ્રી સ્વ. બાઘુબેન બચુભાઈ કાતરિયા ની આજરોજ ઉના મુકામે ઉતરક્રીયા વીધી કરવામાં આવી,માતૃ ઋણ અને પિતૃ ઋણ માંથી મુક્ત થવા દરેક બહેનો અને સમાજને ભોજન ,ભજન અને દાન પૂણ્ય કરેલ જેના ભાગ રુપે ભાવનગર કન્યા છાત્રાલય માં અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર,મહુવા કન્યા છાત્રાલય ના બાંધકામમાં એક રુમ માતૃશ્રી સ્વ બાઘુબેન બચુભાઈ કાતરિયા ના સ્મરણાર્થે તથા એક રુમ પિતાશ્રી સ્વ બચુભાઈ રામજીભાઈ કાતરિયા ના સ્મરણાર્થે (દરેક રુમના એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર લેખે બેલાખ બાવીસ હજાર બસો બાવીશ પુરા) નું દાન બીપીનભાઈ બચુભાઈ કાતરિયા, દિનેશભાઈ બચુભાઈ કાતરિયા, નારણભાઈ રામજીભાઈ કાતરિયા,ગોબરભાઈ રામજીભાઈ કાતરિયા તરફથી મળેલછે સમાજ અને સંસ્થા,તમામ ટ્રસ્ટી વતી તેમનો ખુબ ખુબ આભાર ની લાગણી વ્યક્ત કરી

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: