Sorath Ni Dharohar

News Channel of India

આજે બે દિવસ સૌરાષ્ટ્ર ની મુલાકાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ……

આજે બે દિવસ સૌરાષ્ટ્ર ની મુલાકાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ……

આજે દીવ એરપોર્ટ પર આવશે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ બે દિવસની સૌરાષ્ટ્રની મુલાકાતે જયા તોઉ તે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તાર ની મુલાકાત લેશે.જેમાં ઉના ના રામ નગર ખારા વિસ્તારની પણ મુલાકાત લેશે ત્યાર બાદ ગીર ગઢડા તાલુકાના અંબાળા ની પણ મુલાકાત લેશે સાથે ઉના તાલુકા ના ભાચા,સનખડા, તેમજ ગાંગડા વિસ્તાર ની મુલાકાત લેશે ત્યાર બાદ ઉના સોમનાથ બાગે ઉના ભાજપના અગ્રણીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.ત્યાર બાદ જાફરાબાદ ની મુલાકાત માટે જશે….

આજે બે દિવસ સૌરાષ્ટ્ર ની મુલાકાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ……

આજે બે દિવસ સૌરાષ્ટ્ર ની મુલાકાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ……