October 1, 2022

આરોગ્ય વિભાગ ના મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર (MPHW) ને તાત્કાલિક કાયમી કરવા તેમજ એરિયર્સ ચુકવવા ટીમ ગબ્બરની રજુવાત

આરોગ્ય વિભાગ ના મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર (MPHW) ને તાત્કાલિક કાયમી કરવા તેમજ એરિયર્સ ચુકવવા ટીમ ગબ્બરની રજુવાત
Views: 198
0 0

Share with:


Read Time:1 Minute, 24 Second

ટીમ ગબ્બર ગુજરાતના કે એચ ગજેરા અને નયન ભાઈ જોષી એડવોકેટ ને જાણવા મળ્યું છે કે,ના.હાઇકોર્ટે ના SCA 12537/2011 મુજબ સંબંધિત કુલ ૩૨૨ મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરને અત્યારે માસિક ૯૭૧૭ /- લઘુત્તમ વેતન ચુકવવામાં આવે છે. પરંતુ નામદાર સુપ્રિમ કોર્ટ અને નામદાર હાઇકોર્ટના ચુકાદા મુજબ તમામ મ.પ.હે.વ ને મુળનિમણુકની તારીખથી કાયમી કરવાના થાય અને મળવાપાત્ર તમામ લાભો ચુકવવા અમારી ટીમ ગબ્બર ની રજુવાત છે. અને આ કર્મચારીઓએ અલગ અલગ જિલ્લાના પીએચસી સેંટર માં કોરોના કાળમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જે ધ્યાને લઇ તો આ તમામ મપહેવ ને તાત્કાલિક કાયમી ના ઓર્ડર આપી નિમણુંક તારીખ થી એરિયર્સ સહિતના લાભો તાત્કાલિક ચુકવી આપવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ટીમ ગબ્બર ની રજુવાત અન્વયે કરેલી કાર્યવાહી નો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બર ના સરનામે મોકલી આપવા માટે આપવા નમ્ર વિનંતી.
તા. ૧/૬ /૨૦૨૧


Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: