આજ રોજ ગીર સોમનાથ જિલ્લા માંથી કોરોનાના આવ્યા રાહત ના સમાચાર જ્યારે વાત કરવામાં આવે તો આજ કોરોના ના ૧૭૮, કેસ કોરોના ના નોંધ્યા જેમાં વેરાવળ માં ૫૮/સુત્રાપાડા માં ૨૧/ કોડીનારમાં ૧૭/ જેમાં ઉના ની વાત કરવામાં આવે તો આજ ઉના કોરોના ના કેસ ૨૫/ નોંધ્યા હતા એમ ગીર ગઢડામાં ૧૪/ તાલાળા માં ૩૪/ કેસ અને અન્ય રાજ્યના ૦૦/ કેસ નોંધ્યા હતા…..
જેમાં આજ રોજ ગીર સોમનાથ જિલ્લા માંથી ડિસ્ચાર્જ કર્યા ની વિગતો પ્રમાણે વેરાવળ ના ૭૯/સુત્રાપાડા ના ૧૮/કોડીનારના ૨૧/ ઉના ના ૨૫/ ગીર ગઢડાના ૧૪/ અન્ય રાજ્યના ૦૩ લોકોનો સમાવેશ થાય છે….એમ આજ રોજ ૧૯૪ / લોકો કોરોના ને માત આપી સ્વકુશળ ઘરે આવ્યા….
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી