May 19, 2022

આજ રોજ ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની સમીક્ષા બેઠક……

આજ રોજ ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની સમીક્ષા બેઠક……
Views: 40
0 0

Share with:


Read Time:49 Second

આજરોજ ગીરસોમનાથ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માનનીય કેબિનેટ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જીની ઉપસ્થિતમાં જિલ્લા વહિવટી તંત્ર સાથે ગુજરાત પર આવનાર સંભવિત ‘તૌકતે’ વાવાઝોડાને ધ્યાને લેતાં ગીરસોમનાથ જિલ્લાની જાનમાલની સલામતી અને સુરક્ષા માટેની સમિક્ષા બેઠક યોજાઈ હતી.જેમા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તથા ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર તથા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઇ બારડ ઉપસ્થિતિ રહી સમીક્ષા કરી હતી

About Post Author

Hitesh Divecha

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


You may have missed