Views: 126
0
0
Read Time:27 Second
વાત કરવામાં આવે તો આજ કોરોના ના ૧૯૦,કેસ નોંધાયા જેમાં ૧૧૭, લોકો એ કોરોના ને માત આપી સ્વકુશળ ઘરે આવ્યા.જેમાં વેરાવળના,૩૪/સુત્રાપાડા ના ૨/કોડીનારના ૧૮/ ઉનાના ૩૦/ગીર ગઢડાના ૪/તાલાળા ના ૨૫/અને અન્ય રાજ્યના ૪/એમ કુલ ૧૧૭ લોકોને આજ ડિસ્ચાર્જ કર્યા હતા.

રાહત ઓછી ને કેસ વધારે