Views: 50
0
0

Read Time:33 Second

ઉના ખાતે રામનાણી પરિવારના ઘર આંગણે દીકરા ના લગ્ન હોય આ લગ્ન પ્રસંગમાં કંસારી થી ખાસ દિવ્યાંગ બાળકોને તેડાવામાં આવેલા આ પ્રસંગે દિવ્યાંગ બાળકો ખુશી થી ઝુમી ઉઠ્યા હતા
ઉલ્લેખનીય છે કે પોતાના અંગત પ્રસંગ માં દિવ્યાંગ બાળકો સાથે ખુશી વહેંચવાની અનોખી પહેલ કરનાર સુંદરભાઈ રામનાણી પરિવારની સરાહના થઈ રહી છે

Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ