October 1, 2022

અંબુજા સિેમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ગીર-સોમનાથ આરોગ્ય વિભાગને ૧૦,૦૦૦ એન્ટીજન ટેસ્ટ કીટનું અનુદાન

અંબુજા સિેમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ગીર-સોમનાથ આરોગ્ય વિભાગને ૧૦,૦૦૦ એન્ટીજન ટેસ્ટ કીટનું અનુદાન
Views: 209
0 0

Share with:


Read Time:52 Second
અંબુજા સિેમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ગીર-સોમનાથ આરોગ્ય વિભાગને ૧૦,૦૦૦ એન્ટીજન ટેસ્ટ કીટનું અનુદાન

 , ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્રને અનેક દાતાઓ તરફથી સહકાર મળી રહ્યો છે.

        કોડીનાર ખાતે આવેલ અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન તરફથી આરોગ્ય વિભાગને કોરોના ટેસ્ટીંગ માટે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખટાલે, આરોગ્ય વિભાગશ્રી ડો.ભાયાને ૧૦,૦૦૦ એન્ટીજન કીટ અંબુજાના શ્રી રમેશ મહેશ્વરી અને એરીયા મેનેજરશ્રી દલસુખ વઘાસીયાના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: